તમામ સભાસદો login page માં પોતાનો યુઝર-આઇડી માં સભાસદ ખાતા નંબર અને પાસવર્ડ માં પોતાનો બકલ નંબર નાખીને સ્ટેટમેન્ટ જોઇ શકે છે.
pdf section માં તમામ pdf અપ્લોડ કરેલ છે તેમજ લોન કેલ્ક્યુલેટર પણ મુકેલ છે.
contact us પેઝ માં ક્રેડિટ સોસાયટીનો contact કરી શકે છે.